જીવન અને મરણ ....!

|

Friday, November 2, 2007


જીવન અને મરણ
જાણે ઍક સિક્કા ની બે બાજુ'ઑ
દુનિયા મા રહેલો આ માનવી
ઍને સમજવામા ને સમજવામા
તેની માયાજાળ મા ઍટલો ઉલઝી જાય છે
કે માનવી સારા કર્મ કરવાનુ ભૂલી જાય છે
અને જ્યારે ઍને ખબર પડે છે
ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે,
અને કાળ મૌત બની નૅ તેને ભરખવા માટે
ઍનિ જીન્દગી ના દરવાજે ઉભો હોય છે,,

2 comments:

Unknown said...

wow! wah dhaval Excellent. I really like.

Dhaval Rami said...

Dharti:

merii koShiSh ne pasaNd karvaa badal Khub Khub aabhaar!

~ Dhaval