ગુમ રહુ છુ આજ-કાલ કેમ હૂ તારી યાદો મા
કદાચ તારી છે અસર હજુય ઍ પ્રેમભર્યા સંવાદો મા
કોશિશ કરી ભૂલવાની પણ હૂ નાકામ રહ્યો હરપલ
સપના મા આવીને સતાવે છે કેમ તૂ મને રાતો મા
જીંદગી જેના થી મહેક્તી હતી ઍક સમયે મારી
બનીને કાંટો ઍજ ખૂંચે છે આજે ધવલ ની આઁખોં મા
2 comments:
wow fantastic dhaval
Thank u Dharti!
~ Dhaval
Post a Comment